Logo

Home

Welcome to Physiotherapy India...

-:અડઘા અંગ ના લકવા ની વિષે:-


અડઘા અંગ નો લકવા અત્યારે ખૂબ જ સામાન્ય રીતે જોવામા આવે છે કારણકે ટેન્શન , ભાગદોડ વાળી જીંદગી , ખોરાક ની અનિયમિતતા , દારુ , તમાકુ, સિગારેટ વગેરે નુ સેવન તેમજ યોગ્ય નિંદ્રા નો અભાવ આજે સામાન્ય થઇ રહ્યો છે. અહી અડઘા અંગ ના લકવા -stroke-hemiplegia - ની સાચી , સરળ અને સાદી ભાષા મા સમજાવવાનો પ»યાસ કરેલ છે. અડઘા અંગ નો લકવા સમજવા માટે સૌપ»થમ મગજ ની સંરચના જાણવી જરુરી છે. માણસ નુ મગજ મુખ્ય બે ભાગ મા વહેચાયેલુ હોય છે. મોટુ મગજ અને નાનુ મગજ-એમ બે મગજ સમગ» શરીર ની કિ»યા ઓ નુ સંચાલન કરે છે જેમા મોટા મગજ ને કુલ ચાર ભાગ મા વહેચવામા આવ્યુ છે તેનો ટુકો પરિચય અહીયા રજૂ કરવામા આવેલ છે.

૧. ફ»ન્ટલ લોબ : વાનર અને માનવ આ બંન્ને મા જો કોઇ વિશેષ તફાવત હોય તો તે એ છે કે માનવ મા આ ભાગ વિશેષ રીતે વિકસિત હોય છે.સામાજીક વ્યવહાર , ભાષા અને કુશળતાથી હાથ પગ નો ઉપયોગ તે આ ભાગ નુ કામ છે. તે સિવાય પણ બીજા ઘણા બઘા કામ છે જેમ કે એક જ જગ્યા ઉપર ઘ્યાન કેન્દ્રિત કરવુ, આયોજન કરવુ, યાદદાસ્ત , પસˆનાલીટી, જોખમ ખેડવુ, સજˆન કરવુ, નિયમો નુ પાલન કરવુ, વગેરે..વગેરે..

૨. પરાઇટલ લોબ : આ ભાગ નુ કામ શરીર ના બહાર ના ભાગ જેમકે ચામડી તેમજ સાંઘા , સ્નાયુ , નસોમાથી સંવેદના ઓ ગ»હણ કરી તેને મગજ ના જુદા જુદા ભાગ મા પહોચાડવાનુ અને આ સંવેદના ઓ માથી કઇ યોગ્ય છે તેમજ કઇ અયોગ્ય છે તેનુ સંચાલન કરવાનુ છે. આ ભાગ મા ઇજા થવા થી ઘણી બઘી તકલીફો થાય છે અને ઘણીવાર જીંદગીભર ખોટ રહી શકે તેવી શકયતા ઓ પણ હોય છે.

૩. ટેમ્પોરલ લોબ : આ ભાગ નુ કામ સાંભળવાનુ છે અને તે સાંભળેલી વસ્તુ ને કેવા પ»કાર ની પ»તિકિ»યા આપવી તેનુ સંચાલન આ ભાગ અને તેના મગજ ના અલગ અલગ કનેકશન દ્રારા થાય છે આ ભાગ યાદદાસ્ત મા પણ મહત્વ નો ભાગ ભજવે છે. આ ભાગ ની ઇજા થી દદીˆ નુ વતˆન ઘણીવાર બાળક જેવુ થાય છે, કયારેક ઉશ્કેરાટ, ઉત્પાત વિગેરે જોવા મળે છે.

૪. ઓકસીપીટલ લોબ : આ ભાગ નુ કામ દ્રશ્ય જોવા નુ છે, જે કાઇ પણ આપણે આખ થી જોઇ એ છીએ તેનુ સંચાલન અહી થી થાય છે. આ ભાગ ને ઇજા થવા થી અલગ અલગ પ»કાર ની દ્રશ્ય નિહાળવાની તકલીફો નો ભોગ બનવુ પડે છે. કયારેક દદીˆ ને અડઘા ભાગ જુ જ દેખાય તો કયારેક ડબલ દેખાય.

આ ચારેય વિભાગો એકબીજા ની સાથે જોડાયેલા હોય છે તેમ જ આ ચાર વિભાગ ની ઉપર સેરેબ»લ કોટેˆક્ષ નામ નો મહત્વ નો વિભાગ કાયˆરાત હોય છે જે આ ચારેય વિભાગ પાસે થી મળેલી માહીતી ઓને ગ»હણ કરી, વિચાર કરી ને, ભૂતકાળ ના અનુભવો સાથે સરખાવી ને કયા પ»કાર ની પ»તિકિ»યા આપવી તે નકકી કરે છે. આ બઘુ ખૂબ જ ઝડપથી થાય છે એટલે લોકો ને આ બઘુ સમજાવવુ પડે છે.આ સિવાય મોટા મગજ નો એક બે»ઇનસ્ટેમ તરીકે ઓળખાતો એક વિભાગ છે જેની સાથે નાનુ મગજ જોડાયેલ હોય છે આ બે»ઇનસ્ટેમ તરીકે ઓળખાતા વિભાગ મા ઘણી બઘી નસો નુ મુખ્ય કેન્દ્ર આવેલા હોય છે જેને લીઘે આપણે આંખ,ચહેરા,ગરદન, જીભ નુ હલનચલન ,અવાજ,શ્વાસોશ્વાસ વિગેરે કિ»યા ઓ કરી શકી એ છીએ.

આ ફકત સામાન્ય સમજ છે હવે આ વિભાગો ને લોહી પહોચાડતી નળી ઓ કોઇ કારણસર આગળ ના ભાગ સુઘી લોહી પહોચાડી ન શકે કે નળી ફાટી જાય તો જે તે વિભાગ ને નુકસાન થાય છે અને અડઘા અંગ નો લકવા થઇ શકે છે કારણકે મગજ મા મોટો ભાગ શરીર ના જુદ જુદા અવયવો ના હલનચલન નોહોય છે તેથી કોઇ પણ ભાગ મા ઇજા થાય તા અડઘા અંગ નો લકવા અથવા કોઇ પ»કાર ના લકવા ની શકયતા થઇ જાય છે. હવે જયારે અડઘા અંગ નો લકવા થાય ત્યારે ઘણા ને ખબર હોય છે કે તેના માટે મગજ નો ફોટો પડાવવાનો હોય છે-સીટી સ્કેન અને અથવા એમ આર આઇ .

દયાન થી વાંચશો :-

:જયારે આવો અડઘા અંગ નો લકવા – મગજ ના સંચાલન ની ખામી ને કારણે થાય ત્યારે હાથ અને પગ ઉપર માલિશ કરવાથી શુ ફાયદો થાય?કારણકે હાથ અને પગ ની લોહી ની નળી ઓ નિયમિત રીતે લોહી પહોચાડે છે તેમજ કરોડરજજુ સાથે નુ તેનુ કનેકશન પણ સલામત છે પરંતુ મગજ સુઘી પહોચતી માહીતી નુ બરોબર અથˆઘટન થતુ નથી અને તે અથˆઘટન પછી ની પ»તિકિ»યા સામાન્ય રીતે થતી નથી તેથી જ લકવા થાય છે આપણે ગામડા મા “નસો બંઘ છે કે લોહી ફરતુ નથી “ તેવી વાતો સાંભળી એ છીએ પરંતુ જો કોઇ ને ખાતરી કરવી હાય તો તે દદીˆ ના કોઇ અંગ ઉપર ડોકટર ની હાજરી મા કાપો મકી ને જોઇ લેવુ અને પછી ડ્રેસિંગકરાવી લેવુ. આ બઘુ માત્ર પૈસા પડાવવાની તરકીબો છે.અડઘા અંગ ના લકવા થયા ના ૨ વષˆ પછી પણ સારુ થવાની શકયતા ઓ રહેલી છે.(ઓપરેશન થયેલુ ન હોવુ જોઇએ) કારણકે મગજ ની રચના જ એવી છે કે યોગ્ય પ»યત્ન (કસરત-ફિઝીયોથેરાપી) થાય તો રીકવરી થાય જ. અમો એ કુલ ૫૩ જેટલા દદીˆ ને સારુ કરેલ છે જેની આંગળી ઓ નુ હલનચલન પણ સામાન્ય થઇ ગયુ છે.

સારવાર વિષે માહિતી :

હાલ મા થતી સારવાર મા થોડો ફેરફાર કરી ને કુલ ૫૩ જેટલા દદીˆ ઓ ને સારુ કરવામા સફળતા મળેલ છે જેમા ના અમુક અહી દશાˆવેલ છે આ દદીˆઓ નો સંપકˆ કરી ને ખાતરી કરી શકાય પરંતુ ભરુચ ના બે એમ.ડી ડોકટરે તેઓની દાદગીરી કરી હતી તેથી પરિણામ અલગ પણ આવી શકે. ઇન્ટરનેટ ઉપર ખોટુ આપી ન શકાય તે અમો જાણીએ છીએ અહી દશાˆવવામા આવેલ તમામ માહીતી ૧૦૦ % સાચી છે.આ સારવાર મા – માયોફેસીયલ રીલીઝ -Myofascial release, સેન્સરી સ્ટીમ્યુલેશન,(sensory stimulation),પોઝીશનીંગ (positioning),રેસ્ટીગ પોઝીશન,(Resting position), બાયો મિકેનીકસ ને સરખી કરવી(Correcting bio mechanics) અમારો સંપકˆ નં: ૯૮૯૮૪૬૦૬૦૬, ૯૪૨૬૨૧૭૯૬૩.

હાલ મા જ અત્યાઘુનિક “લેસર” SS 500–સ્કેનર લાવવમા આવેલ છે જેનાથી થોડા જ સમય મા જૂના મા જૂનો દુ:ખાવા(કમર,ગરદન,ઘૂટણ, ઘૂટી,કોણી, ખભા, આંગળી, સાંઘા નો ઘસારો,દબાતી નસો,ઘસાઇ ગયેલી ગાદી, મણકા), ન રુઝાતો હોય તેવો ઘા, દાઝી ગયેલા હોય અને ચામડી ન આવતી હોય,વેરીકેાઝ અ૯સર,ભાઠુ પડી ગયેલ હોય,વગેરે મા આ સાગન ઉપયોગી છે.હાલ મા ગુજરાત મા બહુ જ ઓછી જગ્યા એ આ સ્કેનર લેસર મશીન છે. તેની કોઇ આડઅસર નથી અને આ પ»કાર ની સારવાર ને અમેરિકા , યુરોપ ના દેશો એ પણ મંજૂરી આપેલ છે.

સફળતા ને લીઘે જન્મેલ ઇષાˆ ની અસર :

અહીયા આ ન લખવુ જોઇએ પરંતુ અમારી સાથે જે કાઇ પણ બન્યુ તે કોઇ ની સાથે ન થાય તેટલા માટે અહી રજૂઆત કરેલ છે. અમારી પ»ગતિ ની ઇષાˆ કરી ને અમો આગળ ન વઘી એ એટલા માટે બે એમ.ડી ડોકટરેા અને એક પ્લાસ્ટીક સજˆને અમારી જેવા એક બીજા ફીઝીયોથેરાપીસ્ટ પાસે થી પૈસા લઇને અમો ને ખૂબ જ હેરાન કયાˆ ફોન ટેપ કરવાથી માંડી ને લગભગ તમામ લોકો ની સાથે સંબંઘ તોડાવી નાખવા સુઘી ની રમત કરી, ત્યા સુઘી કે ઘરે આવતી ટપાલ ને ગુમ કરાવી અને તેમા લાઇટ અને ફોન કનેકશન કપાતા રહી ગયુ. આ માત્ર થોડુ જ છે.ઘણુ લખી શકાય તેમ છે પરંતુ અહીયા જરુરત નથી. હા, એક વાત કહી દઇએ કે આ પ»કાર ની જાહેરાત કદાચ ૪ વષˆ પહેલા આપી હોત તો કદાચ કેાઇ ની જીંદગી બચાવી શકયા હોત. ખાસ કરી ને ભરુચ આવવાનુ થાય તો આવા ડોકટરો અને તેમના એજન્ટો થી ખાસ બચવુ.અમો એ સમાઘાન માટે સાત વખત પ»યાસ કયાˆ પરંતુ આ ડોકટર માન્યા નહી કારણકે તેઓ અમોને હેરાન કરવા જ માગતા હતા.

શરનામુ : ડો.જીજ્ઞેશ.જે.શાહ, ફિઝીયોથેરાપીસ્ટ, ૬,૭, અમરદીપ કો૪પલેક્ષ, શ્રી ફલશ્રુતિનગર, સ્ટેશન રોડ, ભરૂચ.

Contact no. : 9898460606, 9426217963.

For physiotherapists :

The concept of “ functional movement patterns “ is not applicable for all stroke patients, as not a single functional movement is occurring in full range of motion , so muscles and group are remaining in spasticity\ tightness in their inner and outer range which will hamper the total outcome of function. Some author suggested that when there is infarction or haemorrhage occurs in the cerebral cortex or inside brain then the normal hemisphere transfer information to the injured one and thus cause some recovery, but if it is so then what is the need of physiotherapy ? let the patient lie in the bed and with interaction of both hemisphere get full recovery. The other theory is that brain recollects the old memory, if it so then how it recollects ? when there is complete cerebral shock nothing is saved then how old memory are surviving and where ? these are some answerable questions and may be answered in future. I have clears every proximal joint and put them into functional pattern but did get isolated control of each and every joint first, as in our brain each and every organ is having presentation , then we have to give isolated sensation of each and every organ to stimulate brain for recovery.

 

Recovered Stroke-hemi Patients


• Recovered 51 paralysed-stroke-patients.

• Gained fine motor movements of the hand.

• Few of them can drive two- wheelers

• For stroke patients, avoid exercises with equipments.

• Don't massage the paralysed part.

• spasticity can be reduced and can regain control of that part.

• Myofascial release, proper positioning in the bed, splint wearing can reduce spasticity.

• Elevation and external rotation of the shoulder joint ,trunk rotation are the key points.

• Spasticity changes the normal bio-mechanics and normal reciprocal innervation and normal reciprocal inhibition.